Today's poetry

मुझसे किसी ने...
मेरा पता पूछा था..
और कुछ तो क्या हो???
मैंने बताया उसे...
तेरा वजूद...!!!
-अर्पण


મને કોઈએ,
મારું સરનામું પૂછ્યું હતું,
બીજું તો શું હોય??
મેં બતાવ્યું એને...
તારું અસ્તિત્વ...
- અર્પણ


Someone has asked me...
for my address...
What else it could be???
I showed him...
yours existence...
-arpan

Comments